મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- અમદાવાદમાં આજ રાતથી બે દિવસ કર્ફ્યુ
- રેલ મુસાફરો માટે તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા
- મુસાફરોને વિવિધ વિસ્તારોમાં ઉતારવા વિશેષ બસો
- 40 જેટલી બસો તંત્ર દ્વારા મુકાઈ
- રેલ્વે વ્યવહાર રાબેતા મુજબ છે ચાલું
- તમામ મુસાફરો અમદાવાદમાં કરી શકશે પ્રવેશ