ગીર સોમનાથ જિલ્લા સહિતના અનેક વિસ્તારોમાં સૂર્ય ફરતે ચક્ર દેખાયું હતું. અનેક લોકોએ આ ચક્રના દર્શન કર્યા. અને ફોટા ખેંચી સોશ્યલ મિડીઆમાં વાઇરલ કર્યા હતા.
ધાર્મિક માન્યતા અનુસાર લોકો જન્માષ્ટમી દરમિયાન આ ચક્ર જોવા મળતા કલ્કિ અવતારના આગમન નાં સંકેત ગણે છે. તો વૈજ્ઞાનિક અભિગમ પ્રમાણે સૂર્ય ફરતેનું આ ચક્ર વાદળોનો સમૂહ આયનીકરણ ની પ્રક્રિયા માત્ર છે. અમુક વર્ષે આવી ઘટના બને છે. વાદળોમાં રહેલા પાણીના બિંદુના પરસ્પર આકર્ષણ ને કારણે આમ બને છે. આગામી દિવસોમાં સામાન્ય વરસાદ વરસી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.