ડાંગ,
ડાંગ ગિરિમથક સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટવાની ધટના સામે આવી છે. બસ પલટી થતા મુસાફરોને સામન્ય ઇજા પહોંચી છે. બસમાં 10 મહિલા સહિત ત્રણ બાળકો હતા ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે તમામ મુસાફરો સુરતનાં હોવનું સામે આવ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.