ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યભરના તબીબોને મોટી ભેટ આપી છે. રાજ્યના બોન્ડેડ તબીબોના પગાર વધારાની જાહેરત કરી છે. નીતિનભાઈએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરના બોન્ડેડ તબીબો , મેડીકલ ઓફિસર વર્ગ -૨ના તબીબોના પગારમાં વધારો કરવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે રાજ્યના કરાર આધારિત નિમણુંક પામેલા 1851 જેટલા બોન્ડેડ તબીબો એટલેકે મેડીકલ ઓફિસર વર્ગ-2ના માસિક પગારમાં રૂ. 3000 નો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે આ પગાર વધારાની સાથે કરાર આધારિત ડૉક્ટર્સને હવે 60000/- થી વધારીને રૂ.63000/- માસિક મળશે પગાર મળશે.
આ પણ વાંચો :કાબુલ એરપોર્ટ પર અફઘાની સેના અને અજ્ઞાત હુમલાવરો વચ્ચે થયું ફાયરિંગ, એક જવાનનું મોત
આ પણ વાંચો : હવે ટ્રાફિક પોલીસકર્મીઓ ફોટા પાડીને ચલણ નહીં કરી શકે, જાણો નવો નિયમ
આ પણ વાંચો : ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ચેતજો, આમ કરશો તો થશે ત્રણ વર્ષ જેલની સજા
આ પણ વાંચો :અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ રાખવામાં આવશે કલ્યાણ સિંહ માર્ગ
આ પણ વાંચો :નહી સુધરે પાકિસ્તાન, જમ્મુનાં અરનિયામાં ફરી દેખાયુ પાક. ડ્રોન
આ પણ વાંચો : પ્રતિબંધ / ફેસબુક બાદ યુટ્યુબ અને વોટ્સએપએ મુક્યો તાલીબાન પર પ્રતિબંધ
આ પણ વાંચો : વપરાશકર્તાઓ ચહેરાના હાવભાવ સાથે મોબાઇલને કરી શકશે ઓપરેટ
આ પણ વાંચો : હેકરને તે જ કંપનીમાં નોકરી મળી જ્યાંથી ક્રિપ્ટોકરન્સી ચોરાઈ હતી
આ પણ વાંચો : સેમસંગ આપશે 50,000 યુવાનોને તાલીમ અને રોજગારી, NSDC સાથે MOU સાઇન કર્યા