ઘણી સિક્યોરીટી રાખ્યા હોવા છતાં પણ દીપિકા અને રણવીરના લગ્નના વેન્યુ પર ફોટા વાયરલ થયા છે.
આખરે બાજીરાવની થઇ ગઈ મસ્તાની એટલે કે દીપિકા અને રણવીર સિંહના લગ્ન થઇ ચુક્યા છે. બોલિવૂડના આ સુંદર કપલે ઇટલીના ફેમસ લેક કોમોમાં લગ્નના તાંતણે બંધાયા છે. આજે એટલે કે 14 નવેમ્બરે કોંકણી રિવાજથી રણવીર-દીપિકાએ મેરેજ કરી લીધા છે.
રણવીર અને દીપિકા તેમના લગ્નને ઘણા પ્રાઇવેટ રાખવા માંગતા હતા. તેથી તેઓએ કોઈ પણ બોલિવૂડ સેલિબ્રિટીને મેરેજમાં કોઈને આમંત્રણ આપ્યું નહતું સાથે જ વેન્યુથી એક પણ ફોટો શેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
જુઓ ફોટા