8 યુ.એસ. નિર્મિત અપાચે એએચ-64E ફાઇટર હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અપાચેથી એરફોર્સની મારક શક્તિમાં વધારો થશે. ભારતીય એરફોર્સમાં 8 અપાચે ફાઇટર હેલિકોપ્ટરનો સમાવેશ થાય તે પહેલાં તેને વોટર કેનનથી સલામી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, 8 અપાચે હેલિકોપ્ટરને પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર આયોજિત સમારોહમાં ઔપચારિક રીતે ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.
Not Set/ મારકણા “અપાચે” સરહદે સજ્જ, જાણો એર ચીફ માર્શલ ધનોઆએ શું કહ્યું
8 યુ.એસ. નિર્મિત અપાચે એએચ-64E ફાઇટર હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અપાચેથી એરફોર્સની મારક શક્તિમાં વધારો થશે. ભારતીય એરફોર્સમાં 8 અપાચે ફાઇટર હેલિકોપ્ટરનો સમાવેશ થાય તે પહેલાં તેને વોટર કેનનથી સલામી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, 8 અપાચે હેલિકોપ્ટરને પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર આયોજિત સમારોહમાં ઔપચારિક રીતે ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં […]