દ્વારકા,
દિવાળીનો પર્વ એટલે એક ઉત્સવનો પર્વ કહેવાય છે. દીપાવલીના પર્વમાં લોકો પોતાના ઘરની બહાર દીપ પ્રગટાવે છે અને રોશનીથી ઝળહળે તેવી રીતે આ ઉત્સવની ઉજવણી કરતા હોઈ છે.
ત્યારે આ દીપાવલીના પર્વની ઉજવણીમાં યાત્રાધામ દેવભૂમિ દ્વારકામા આવેલા ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગત મંદીરને લાઈટીન્ગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યુ છે.
દ્વારકાવાસીઓ તેમજ આવનાર યાત્રિકો માટે આ દીપાવલીનું પર્વ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે..જગત મંદિરને સુશોભિત કરતી લાઇટિંગ 10 કીમિ દુરથી પણ જોઇ શકાય છે,…