અત્યારે ગુજરાત ક્રિકેટ એસોશિએન એટલે કે જીસીએ ની જનરલ એન્યુઅલ મિટિંગ ચાલી રહી છે. આ મિટિંગ માં GCA પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની યાદી જાહેર થશે. જેમાં ઉપપ્ર્ખમુ તરીકે ધનરાજ નાથવાનીની પસંદગી થઈ છે. જ્યારે પ્રમુખની પસંદગી બપોર પછી થશે.
સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીની પસંદગી થઇ છે. ગઈ ટર્મમાં ઉપપ્રમુખ તરીકે પરિમલ નથવાણી હતા. જેમને થોડા સમય અગાઉ ટ્વીટ કરીને ઉપપ્રમુખ પદ છોડયું હતું.
આ પણ વાંચો :
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં ? “ગુજરાતમાં” !! જાણો 63 એકરનાં સ્ટેડિયમ વિશે
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.