મુંબઈ
બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર હાલ ગ્લેમર ઇન્ડસ્ટ્રીને છોડીને દેશી અંદાજમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં ધર્મેન્દ્રના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં તેઓ ગાયઓને ચારો ખવડાવી રહ્યા છે અને સાથે સાથે ખેતીવાડી પણ કરી રહ્યા છે.
જુઓ વિડીયો અને ફોટા
પંજાબના લુધિયાણામાં જન્મેલા ધર્મેન્દ્ર 82 વર્ષના છે. તેઓ આ તબક્કે ફિલ્મોમાં પણ જોવા મળે છે. ટૂંક સમયમાં, ‘યમલા પગલા દિવાના: ફિર સે’ માં સન્ની દેઓલ અને બોબી દેઓલ સાથે જોવા મળશે.