@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – સાવરકુંડલા
સાવરકુંડલામાં આજ રોજ વહેલી સવારે અટલ બિહારી બાજપાઈનાં જન્મ દિવસ નિમિત્તે ધાબલાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને કોરોના મહામારી વચ્ચે ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી ભર્યું જણાઈ રહ્યું છે,
તેવા સમયે ગરીબોને હાલ શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મળી રહે તેવા હેતુથી સાવરકુંડલાનાં છેવાડાનાં રાધેશ્યામ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીઓમાં ગરીબોને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસૂરિયા દ્વારા બાજપાઈનાં જન્મ દિવસ નિમિત્તે ગરીબ પરિવારોને 300 ધાબળાઓનું વિતરણ કરીને અનોખી રીતે બાજપાઈનાં જન્મ દિવસ નિમિતે દાનપુણ્ય કરીને અનોખી રીતે ઉજવાવવામાં આવ્યો.
Mahesana: દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે કુલ 39 ઉમેદવારો ચૂંટણી જંગમાં, …
Gujarat: ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે સરકાર બધાને ખુશ કરવાની કોશિશ …
Accident: દાહોદઃ ઝાલોદ-લીંબડી હાઇવે પર અકસ્માત, એકનું મોત…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…