ધનતેરસના દિવસે કેવી રીતે મેળવીશું અપાર ધનનું વરદાન ?
- ધન તેરસના દિવસે કુબેરનું પૂજન થાય છે.
- કુબેર ભગવાનને ધનાધિપતિ કહેવાય છે. એ મહાલક્ષ્મીના સચિવ પણ છે.
- કુબેર ભગવાન ધનના રક્ષક પણ કહેવાય છે અને એમની પૂજા કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે.
- ધનતેરસના દિવસે ધાતુ અને વાસણ ખરીદવાની પરંપરા છે.
- લોખંડની કોઇપણ વસ્તુ ધનતેરસના દિવસે ખરીદવી નહિ.
- આ દિવસે ચાંદી ખરીદવું શુભ મનાય છે. માં લક્ષ્મીને ચાંદી અતિ પ્રિય છે.
- આ દિવસે દાન કરવું ખૂબજ જરૂરી છે. આ દિવસે દાનમાં સફેદ મીઠાઈ આપી શકાય છે.
- આર્થિક લાભ મેળવવો હોય તો આ દિવસે ચાંદીનો ગ્લાસ કે તાંબાનો લોટો ખરીદવો બહુ શુભ મનાય છે. ચાંદીનો ગ્લાસ બહુ ઉત્તમ ગણાય છે.
- સ્ટીલ અથવા તાંબા અથવા ચાંદીની દીવી બહુ શુભ ફળ આપે છે.
- ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો અને તેને કંકુ કેસર વડે વધાવો આ ચાંદીના સિક્કામાં ગણેશજી અથવા લક્ષ્મીજી હોય તો બહુ શુભ મનાય છે.
- ધનતેરસના દિવસે આ સિક્કાનું પૂજન કરી તેને ગુલાબના અત્તર વડે સ્નાન કરાવી મંદિરમાં મૂકવો.
- આ સિક્કાને દિવાળીના દિવસે લક્ષ્મીજીને અર્પિત કરીને ઘરની અંદર જ્યાં ચોખાનો ડબો હોય તેમાં મૂકી દેવો.
- આવું કરવાથી તમારા ઘરમાં આપર ધન આવતું રહેશે અને ઘરમાં ધનની સમસ્યા નહિ રહે.
- ધનતેરસના દિવસે તમારા બેંક એકાઉન્ટમાં ૧,૧૧૧ અથવા ૧૧,૧૧૧ રૂપિયા ભરી આવવા.
આટલું કરવાથી તમારા ખાતામાં ક્યારેય રૂપિયા ઓછા નહિ થાય અને એમાં વધારો થતો રહેશે.
શિવધારા જ્યોતિષ
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો- Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો- Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો- રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો- ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો- માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો- રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો- લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો- ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ
આ પણ વાંચો- કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો- વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો- સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો- શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ
આ પણ વાંચો- બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…