ઇડી દરોડા/ EDના અમદાવાદ,સુરત અને મુંબઈમાં દરોડા EDની ટીમે એક સાથે 14 જગ્યાએ દરોડા પાડયા હીરાના વેપારીઓને ત્યાં EDનું સર્ચ ઓપરેશન સાગર ડાયમન્ડ પર સર્ચ ઓપરેશન RCH ગ્લોબલ એકક્ષપોર્ટના ત્યાં દરોડા વૈભવ દીપક શાહ, તેની એસોસિયેટ કંપની ઉપર સર્ચ 25 લાખ રોકડા, 10 કરોડના બેનામી હિસાબ આવ્યા
