તહેવારોની સીઝન અને મોંઘાઇનો માર, પ્રજા ત્રસ્ત – સત્તા મસ્ત જેવા મોંઘવારીનાં માહેલમાં પ્રજા માટે ખુશીનાં સમાચાર આવી રહ્યા છે અને તે છે સીંગતેલનાં ભાવમાં નોંધવામાં આવી રહેલો ભાવ ઘટાડો. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં નવી મગફળી બજારમાં આવાવથી સીંગતેલ વપરાશ કરતાઓને કળ વળી છે અને સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાથી મોંઘવારી આંશીક રાહત જોવામાં મળી રહી.
મગફળીની નવી આવક અને સારા પાકનાં અંદાજે ભાવમાં ધટાડો નોંધવામાં આવી રહ્યો છે. ચાલુ સપ્તાહમાં સીંગતેલનાં ભાવમાં 50 રૂપિયા ઘટી ગયા છે. ત્યારે સીંગતેલનો ડબ્બો હજુ સસ્તો થવાનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN