Not Set/ આમીર ખાને પુત્રી સાથેનો ફોટો શેર કર્યો, લોકો બોલ્યા મુસ્લિમ બનો, શરમ કરો

મુંબઈ મિસ્ટર પરફેરીશનિસ્ટ આમિર ખાન વિવાદથી દૂર જ રહે છે. પરંતુ તાજેતરમાં જ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગના ભોગ બન્યા છે. જણાવી એ કે આમીર ખાનને ઈન્સ્ટા પર તેની પુત્રી સાથેનો એક ફોટો શેર કર્યો છે અને તેના કારણે લોકોએ તેની નિંદા અને અશ્લીલ ટિપ્પણીઓ કરવાનું  શરૂ કર્યું છે. ચાલો જણાવી એ સમગ્ર ઘટના વિશે. વાસ્તવમાં, […]

Entertainment
mahu nj 1 આમીર ખાને પુત્રી સાથેનો ફોટો શેર કર્યો, લોકો બોલ્યા મુસ્લિમ બનો, શરમ કરો

મુંબઈ

મિસ્ટર પરફેરીશનિસ્ટ આમિર ખાન વિવાદથી દૂર જ રહે છે. પરંતુ તાજેતરમાં જ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગના ભોગ બન્યા છે. જણાવી એ કે આમીર ખાનને ઈન્સ્ટા પર તેની પુત્રી સાથેનો એક ફોટો શેર કર્યો છે અને તેના કારણે લોકોએ તેની નિંદા અને અશ્લીલ ટિપ્પણીઓ કરવાનું  શરૂ કર્યું છે.

ચાલો જણાવી એ સમગ્ર ઘટના વિશે.

વાસ્તવમાં, આમીરએ તેની દીકરી ઈરા ખાન સાથે સ્પોર્ટી મૂડમાં એક તસ્વીર શેર કરી છે અને તેઓ બન્ને પાર્ક એરીયામાં રમી રહ્યા છે. પરંતુ કેટલાક લોકોને સોશિયલ મીડિયા પર આ ફોટાઓ પસંદ આવી રહ્યો નથી.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે  ટ્રોલર્સે અભિનેતાના ફોટા પર અશ્લીલ ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે રમઝાન દરમિયાન, અભિનેતાએ આવા ફોટો પોસ્ટ કરવો ન જોઈએ. પિતા-પુત્રીની બોન્ડ્સ પર  અશ્લીલ અને અભદ્ર કોમેન્ટ કરવા લાગ્યા.

તમને જણાવીએ કે આ ફોટો પર કેવી કોમેન્ટ કરવામાં આવી છે.

એક યુઝરએ લખ્યું- આમિર સર રમઝાનની સંભાળ રાખો. તેઓ તમારી દીકરી છે. તેઓ રમઝાન દરમિયાન યોગ્ય કપડાં પહેરવા જોઇએ. બીજાએ લખ્યું – રમાદાનનો આ મહિનો ચાલુ છે. એક મુસ્લિમ બનો, શરમ કરો.  ઘણા લોકો છે કે જેમણે ટીકાકારો કરતા લોકોની બોલતી બંધ કરી દીધી છે અને આમિરના ફોટોનો બચાવ કર્યો છે.