Not Set/ વર્ષ 2018 ની TOP 10 ફિલ્મોમાં ‘અંધાધુન’ આ સ્થાન પર, સલમાન-આમીરની એક પણ નહીં

મુંબઇ, બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને તબ્બુ અભિનિત ‘અંધાધુન’ વર્ષ 2018 ની ભારતીય ફિલ્મોમાં ટોપ પર છે. આઇએમડીબી ગ્રાહક રેટિંગ આ નિર્ધારિત કર્યું છે. વૈશ્વિક ફિલ્મ વેબસાઇટે બુધવારે, વર્ષ 2018 ની ટોપ 10 ભારતીય ફિલ્મોની જાહેરાત કરી છે. જેને ગ્રાહકો દ્વારા નક્કી કરવામાં આવે છે, જે 10 અંકની સ્કેલ પર ફિલ્મો અને ટીવી શોના રેટિંગ […]

Trending Entertainment
rrf વર્ષ 2018 ની TOP 10 ફિલ્મોમાં 'અંધાધુન' આ સ્થાન પર, સલમાન-આમીરની એક પણ નહીં

મુંબઇ,

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને તબ્બુ અભિનિત ‘અંધાધુન’ વર્ષ 2018 ની ભારતીય ફિલ્મોમાં ટોપ પર છે. આઇએમડીબી ગ્રાહક રેટિંગ આ નિર્ધારિત કર્યું છે. વૈશ્વિક ફિલ્મ વેબસાઇટે બુધવારે, વર્ષ 2018 ની ટોપ 10 ભારતીય ફિલ્મોની જાહેરાત કરી છે. જેને ગ્રાહકો દ્વારા નક્કી કરવામાં આવે છે, જે 10 અંકની સ્કેલ પર ફિલ્મો અને ટીવી શોના રેટિંગ કરે છે.

આઇએમડીબી (IMDB) ના ગ્રાહકો તેના ટાઈટલ પેજ પર ‘રેટ દિસ’ પર કોઈપણ ફિલ્મ અથવા ટીવી શો પર ક્લિક કરીને તેમના રેટિંગ કરી શકે છે. લિસ્ટમાં બોલિવૂડ ફિલ્મો ઉપરાંત, સ્થાનિક ફિલ્મો પણ હોય છે.

‘અંધાધુન’ પછી તમિલ ફિલ્મ ‘રાતસસન’ અને ’96’ ત્યારબાદ ચોથું સ્થાન દ્વિભાષી ફિલ્મ ‘મહાનતિ’ અને આયુષ્માન ખુરાના અભિનીત ‘બધાઈ હો’નું પાંચમું સ્થાન છે. છઠ્ઠા સ્થાને અક્ષયકુમારમી ‘પેડમેન’  છે.

તેલુગુ ઈતિહાસિક ફિલ્મ ‘રંગસ્થલમ’ સાતમી અને હિન્દી હોરર કોમેડી ‘સ્ત્રી’ આઠમાં નંબર પર તો આલિયા ભટ્ટની  ‘રાઝી’  નવમાં અને રણબીર કપૂરની ‘સંજુ’ દસમાં સ્થાને છે.

n43eviao