Not Set/ photos: અનુષ્કા મળી તેના જેવી જ બીજી અનુષ્કાને..જાણો પછી શું થયું

મુંબઇ, અનુષ્કા શર્માએ તેની કારકિર્દીમાં એક્ટિંગ દ્વારા ઘણા લોકોના દિલ જીત્યા છે અને  પ્રોડ્યુસર બનીને એ પણ સાબિત કર્યું છે કે તે ભારતીય સિનેમામાં અલગ રીતની ફિલ્મો દ્રારા કન્ટ્રીબ્યુટ કરતી રહે છે. તેની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને, સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કાનું મોમનું પુતળું લગાવામાં આવ્યું છે. કાલે અનુષ્કા શર્માના વેક્સ સ્ટેચ્યુને અનવિલ કરવામાં આવ્યું હતું […]

Entertainment
kkpp photos: અનુષ્કા મળી તેના જેવી જ બીજી અનુષ્કાને..જાણો પછી શું થયું

મુંબઇ,

અનુષ્કા શર્માએ તેની કારકિર્દીમાં એક્ટિંગ દ્વારા ઘણા લોકોના દિલ જીત્યા છે અને  પ્રોડ્યુસર બનીને એ પણ સાબિત કર્યું છે કે તે ભારતીય સિનેમામાં અલગ રીતની ફિલ્મો દ્રારા કન્ટ્રીબ્યુટ કરતી રહે છે. તેની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને, સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કાનું મોમનું પુતળું લગાવામાં આવ્યું છે.

तस्वीरें: अपनी जैसी अनुष्का को देख यूं घूरने लगी मिसेज़ विराट कोहली, ये है वजह

કાલે અનુષ્કા શર્માના વેક્સ સ્ટેચ્યુને અનવિલ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અનુષ્કા ત્યાં હાજર હતી. સિંગાપુરના મેડમ તુસાદના વેક્સ મ્યુઝિયમમાં, તે પોતાના જેવી બીજી અનુષ્કા જોઇને ખુબ જ ખુશ થઇ હતી. અનુષ્કાની ઇન્ટરેક્ટિવ વેક્સ પ્રતિમા લગવામાં આવી છે. આ પહેલી વાર બનશે જ્યારે બોલિવૂડ અભિનેત્રી બોલતી પ્રતિમા મેડમમાં લગાવામાં આવશે. અનુષ્કાનું નામ ઓપરા વિન્ફ્રે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લુઇઝ હેમિલ્ટનની કતારમાં પણ જોડાયું છે.

ansu%20mdm%202 photos: અનુષ્કા મળી તેના જેવી જ બીજી અનુષ્કાને..જાણો પછી શું થયું

મેડમ તુસાદ સિંગાપુરના જનરલ મેનેજર અલેક્સ વાર્ડે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અનુષ્કાની આ પ્રતિમા હાથમાં ફોન પકડશે અને પ્રેક્ષકો અનુષ્કા અને તેમની પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે, સાથે સાથે બોલી પ્રતિમા તરફથી વાર્મ ગ્રીટિંગ સાંભળવાની તક પણ મળશે. અનુષ્કાની પ્રતિમા લાવવાનો નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કેમકે ઘણા મહિનાઓથી લોકો અનુષ્કાની પ્રતિમાની સતત માંગ કરી રહ્યા છે.

ansu%20mdm%204 photos: અનુષ્કા મળી તેના જેવી જ બીજી અનુષ્કાને..જાણો પછી શું થયું

આપને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા હાલ તેની ફિલ્મ ‘ઝીરો’ના પ્રમોશનની તૈયારીઓમાં લાગેલી છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન છે.

ansu%20mdm%203 photos: અનુષ્કા મળી તેના જેવી જ બીજી અનુષ્કાને..જાણો પછી શું થયું

અનુષ્કા ટૂંક સમયમાં જ તેના ભાઈ સાથે વેબ ફિલ્મ બુલબુલને પ્રોડ્યુસ કરવાની છે. આ એક પીરિયડ ડ્રામા હશે. જેમાં વૃદ્ધ લોકોના આત્મવિશ્વાસ અને અંધવિશ્વાસને હલ્કા-ફુલ્કા તરીકે બતાવવામાં આવશે. સ્ટોરી સત્યા અને તેના ભાઇની બાલ વધુ બુલુબુલની છે.