Not Set/
PHOTOS : ૨૧ વર્ષ બાદ બંધ થવા જઈ રહેલા લોકપ્રિય શો “CID”ને લઇ સોશિયલ મીડિયામાં સામે આવ્યા રમૂજી મેસેજ, જુઓ
નવી દિલ્હી, છેલ્લા ૨૧ વર્ષથી સોની ટીવી પર પ્રસારિત થઈ રહેલો લોકપ્રિય શો ક્રાઈમ શો CID ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યો છે. હવે ન તો ટીવી પર એસીપી પ્રદ્યુમન કહેશે કે, ‘કુછ તો ગરબડ હૈ’ અને ન તો ઇન્સ્પેકટર દયા દરવાજો તોડશે. રિપોર્ટ મુજબ, CID (સીઆઈડી)ની અંતિમ એપિસોડ ૨૭ ઓક્ટોબરના રોજ પ્રસારિત કરવામાં આવશે. […]
છેલ્લા ૨૧ વર્ષથી સોની ટીવી પર પ્રસારિત થઈ રહેલો લોકપ્રિય શો ક્રાઈમ શો CID ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યો છે. હવે ન તો ટીવી પર એસીપી પ્રદ્યુમન કહેશે કે, ‘કુછ તો ગરબડ હૈ’ અને ન તો ઇન્સ્પેકટર દયા દરવાજો તોડશે.
રિપોર્ટ મુજબ, CID (સીઆઈડી)ની અંતિમ એપિસોડ ૨૭ ઓક્ટોબરના રોજ પ્રસારિત કરવામાં આવશે.
જો કે વર્ષ ૧૯૯૭થી લઈ આજ દિવસ સુધી મનોરંજન પૂરું પાડનાર આ લોકપ્રિય ક્રાઈમ શો અંગે સોશિયલ મીડિયામાં કેટલાક રમૂજી મિમ્સ સામે આવ્યા છે.