મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન ની નાની બહેન નુપૂર સેનન એક બર્થ-ડે પાર્ટીમાં જતા સમયે નીચી પડી ગઈ હતી. જોકે તેને પોતાને સારી રીત સાંભળી લીધી હતી. જણાવીએ કે, નુપૂર દિનેશ વિજયની બર્થ-ડે પાર્ટીમાં જઈ રહી હતી. જયારે નુપૂત પડી ગઈ હતી તે વીડીયો હાલ સોશિય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
જુઓ અહીં વિડીયો…
આપને જણાવી દઈએ કે નુપૂર પણ તેને મોટી બહેન કૃતિના જેમ બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. ઇન્સ્ટા પર નુપૂરના 6 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે અને તે તેના મ્યુઝિક વીડીયોઝ માટે પણ ફેમસ છે.
નુપૂરે તાજેતરમાં પોતાની એક્ટિંગ ડેબ્યુ એક હેયર ઓઈલ બ્રાન્ડથી કર્યું છે અને આ એડમાં તેની સાથે તેને મોટી બહેન કૃતિ પણ છે.
મળતી માહિતી મુજબ સાજિત નાડીયાડવાલા નુપૂરને બોલિવૂડમાં બ્રેક આપવાના છે. સજીતે 2014 મા ફિલ્મ “હિરોપંતી”થી કૃતિ સેનન ને લોન્ચ કરી હતી.