મુંબઇ,
સની લિયોનીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. આ કોઈન શૂટના છે. સનીએ કહ્યું ન હતું કે આ એક ફિલ્મ શૂટ છે, જાહેરાત અથવા ગીતનું છે.
આપને જણાવી દઈએ કે સનીએ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તેના મસ્ત-મસ્ત અંદાજ જોવા મળી રહ્યા છે.
સનીએ લખ્યું છે કે રાહ જોવી મુશ્કેલ થઇ છે. કદાચ તે સેટ પર લાઇટ અથવા કકેમેરા સેટિંગને લઈને ઈશારો કરી રહી હોયલ. જે પણ હોય, સનીનો આ અંદાજ તેના ચાહકોને ખુબ જ પંસદ આવી આવ્યો છે.