Not Set/ પુલવામા હુમલાનો જવાબઃ બોલિવૂડે આ રીતે સેનાને કર્યું સલામ

મુંબઇ, પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા  આતકવાદી હુમલામાં સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ આજે ભારતે આ હુમલાનો જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને જાર મિરાજ-2000 ના 12 વિમાનો દ્વારા આતંકવાદી કેમ્પ પર એક હજાર કિલો બોમ્બ ફેંક્યા હતા અને આતંકવાદી મ્પનો સફાયો કર્યો હતો. આ હુમલો મંગળવારે સવારે 3.30 વાગ્યે કરવામાં […]

Trending Entertainment
ik 12 પુલવામા હુમલાનો જવાબઃ બોલિવૂડે આ રીતે સેનાને કર્યું સલામ

મુંબઇ,

પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા  આતકવાદી હુમલામાં સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ આજે ભારતે આ હુમલાનો જડબાતોડ જવાબ આપી દીધો છે.

ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને જાર મિરાજ-2000 ના 12 વિમાનો દ્વારા આતંકવાદી કેમ્પ પર એક હજાર કિલો બોમ્બ ફેંક્યા હતા અને આતંકવાદી મ્પનો સફાયો કર્યો હતો. આ હુમલો મંગળવારે સવારે 3.30 વાગ્યે કરવામાં આવ્યો હતો.  જોકે આ સમાચાર બહાર આવતા જ બોલિવડે સેનાને વિવિધ રીતે સલામ કરીને દેશપ્રેમનો જુસ્સો વયક્ત કર્યો હતો અને દેશપ્રેમથી ભરેલા તેમજ ભારતીય સેનાને પ્રણામ કરતા ટ્વિટ કર્યા હતા.

આ કલાકારોમાં અભિષેક બચ્ચન, મલ્લિકા શેરાવત, , લતા મંગેશકર, તુષાર કપૂર  સહિત ઘણા અભિનેતા અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. તો અજય દેવગણ , અનુપમ ખેરે પણ ટ્વિટ કરીને આ કામગીરીને બિરદાવી હતી. અક્ષય કુમારે ટ્વિટ કર્ય હતું કે અંદર ઘૂસ કે મારો તો સ્વર સમ્રાજ્ઞી લત્તા મંગેશકરે  ટ્વિટ કરીને લખ્યું હતું કે જયહિંદ જયહિંદ કી સેના …………

અહીં જુવો સ્ટાર્સે કરેલ ટ્વીટ..