મુંબઈ
ટીવી શો ‘સાથ નિભાના સાથિયા‘ ની અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યએ ઇન્સ્ટા પર એક હીટ સોંગ ‘અજીબ દસ્તાન હૈ યે’ ગીત ગાતો વિડીયો પોસ્ટ કાર્યો છે અને આ વિડીયો તેના ચાહકો ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે ઓરિજનલ ગીતના સ્વર કોકિલા લતા મંગેશકર દ્વારા ગવાયું છે. દેવોલિનાએ જણાવ્યું કતું કે ‘અજીબ દસ્તાન મારું પંસદી સોંગ છે અને હવે હું ગીત સત્તાવાર રીતે ગાયું છે. વિડિઓમાં ગીત તેમના પર ફિલ્માવવામાં આવ્યું છે.
દેવોલિના ભટ્ટાચાર્યને ‘સાથ નિભાના સાથિયા સિરિયલથી તેને ઓળખ મળી છે અને હાલ તે બ્રેક પર છે આ ક્ષણે, તેમણે કોઈપણ નવા શો સાઈન કર્યા નથી.
જુઓ વિડીયો