Not Set/ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લીટલ માસ્ટર સિઝન 4’ ની વિનર થઇ જિયા ઠાકુર

મુંબઈ હૈદરાબાદની જિયા ઠાકુરએ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લીટલ માસ્ટર સિઝન 4’ નું ટાઇટલ જીત્યું છે. આ શો છેલ્લા કેટલાક મહિનાથી ખૂબ લોકપ્રિય હતો, પરંતુ રવિવારે શોએ ગુડબાય કહ્યું હતું. જિયાની મેન્ટર વૈષ્ણવી પાટિલ હતી. વૈષ્ણવીએ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લીટલ માસ્ટર સિઝન 1’ ની કંટેસ્ટેંટ હતી. જિયાએ ફિનાલે માટે સખત મહેનત કરી હતી. તે અત્યારે માત્ર […]

Entertainment
mahijiya 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લીટલ માસ્ટર સિઝન 4' ની વિનર થઇ જિયા ઠાકુર

મુંબઈ

હૈદરાબાદની જિયા ઠાકુર‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લીટલ માસ્ટર સિઝન 4’ નું ટાઇટલ જીત્યું છે. આ શો છેલ્લા કેટલાક મહિનાથી ખૂબ લોકપ્રિય હતો, પરંતુ રવિવારે શોએ ગુડબાય કહ્યું હતું. જિયાની મેન્ટર વૈષ્ણવી પાટિલ હતી. વૈષ્ણવીએ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લીટલ માસ્ટર સિઝન 1’ ની કંટેસ્ટેંટ હતી.

જિયાએ ફિનાલે માટે સખત મહેનત કરી હતી. તે અત્યારે માત્ર 8 વર્ષની છે. તેને પાંચ લાખ રૂપિયા મળ્યા હતા એ.પી. રૉકર્સ, માન અમિત, ઉર્વા ભાવસર અને તમન ગમન પણ ફિનાલેમાં જિયા સાથે હતા.

Jiya Thakur 'Dance India Dance Little Master Season 4' के लिए इमेज परिणाम

આ ફેનાલેને જય ભાનુશાલી અને શાંતનુ માહેશ્વરીએ હોસ્ટ કર્યું હતું. શાંતનુ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામાબઝર’ સીઝન 3ની હોસ્ટ કરતા જોઈ શકાશે.

‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લીટલ માસ્ટર સિઝન 4’ને અભિનેતા ચિત્રાંગદા સિંહ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ અને કોરિયોગ્રાફર મર્જી દ્રારા જજ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં ચિત્રાંગદાને કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાનને રિપ્લેસ કર્યા હતા.