મુંબઇ,
અક્ષય કુમારની ફિલ્મ જેની ઘણા સમયથી પ્રતિક્ષા થઈ રહી હતી. તે ફિલ્મ કેસરીનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે. કેસરી ફિલ્મ 21 શીખ સૈનિકો અને 10,000 અફઘાનીઘૂસણખોર સાથેના જંગની વાત છે.
કેસરીનું ટ્રેલર યૂ-ટયૂબ પર ધૂમ મચાવી રહ્યું છે અને અક્ષય કુમારના ડાયલોગ્સ પણ ખૂબ ધૂમ મચાવી છે. જોકે ટ્રેલરની લોકપ્રિયતા એ છે કે ટ્રેલરના સંવાદો સાથેના વિવિધ મેમે બની રહ્યા છે. આ મેમેમાં પાકિસ્તાન, ક્રિકેટ, નોટબંધી જેવા મુદ્દા વણી લેવામાં આવ્યા છે. અક્ષય કુમારે પોતાના ટ્વિચર પર આ ટ્રેલરને લોન્ચ કર્યું હતું.
જુઓ ટ્રેલર…
અક્ષય કુમારની ફિલ્મ કેસરી સારાગઢીના યુદ્ધ પર આધારિત ફિલ્મ છે. તથા ફિલ્મમાં પરિણીતી ચોપરા પણ કામ કરી રહી છે. કેસરી ફિલ્મ હોળીના તહેવાર પર 21 માર્ચના રોજ કેસરી રીલીઝ થશે.
https://twitter.com/Gauri_doonite/status/1098475550111232000
આપને જણાવી દઈએ કે કેસરીનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. ફિલ્મ કરણ જૌહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે. 1897માં અફઘાન સેના તથા ભારતીય સેનાની એક નાની ટુકડી વચ્ચે થયેલી લડાઈ બેટલ ઓફ સારાગઢી પર આધારિત આ ફિલ્મ છે. ફિલ્મમાં અક્ષય કુમારનો જબરદસ્ત એક્શન અવતાર જોવા મળી રહયો છે.
https://twitter.com/sagarcasm/status/1098463588610727937
https://twitter.com/Autowaala/status/1098469374980247552
https://twitter.com/DoctorrSays/status/1098461323086782464
https://twitter.com/BollywoodGandu/status/1098461824557740032
https://twitter.com/majestic_maz/status/1098465949764612096
https://twitter.com/baelessPurush/status/1098471845232140288