મુંબઇ
બોલીવુડની સેક્સી હસીનાઓના નામનું લીસ્ટ આપવું હોય તો શર્લીન ચોપરાનું નામ આગળ આવે.એક સમયે ન્યુડ ફોટોગ્રાફ્સ આપી ચુકેલી શર્લિન ચોપરાની કામસુત્ર 3 ડી ફિલ્મ આમ તો રીલીઝ નથી થઇ પરંતું શર્લીન કહે છે કે આવું તો થતું રહે છે.
શર્લિને આ પહેલાં ન્યૂડ ફોટો શેર કરી ફરી એક વખત ખલબલી મચાવી દીધી હતી.જાકે તેની આવી તસવીરો શેર કરવાથી તેને ઘણાં લોકો તરફથી ભદ્દી કમેન્ટ્સ મળી હતી તો તેનાં કેટલાંક ફેન્સ તેનાં ફોટો પસંદ પણ કરતાં હોય છે.શર્લિનનાં ફોટા જાઇને ચાહકોની ઉંઘ ઉડી ગઇ હતી. શર્લિને એ પણ સ્વીકાર્યું છે કે, સ્ટ્રગલિંગના સમયે અનેકવાર લોકોના બિસ્તર ગરમ કર્યા છે. પૈસા માટે સેક્સની ઓફરો સ્વીકારી છે.
શર્લિનનો જન્મ હૈદરાબાદમાં થયો છે. તે નાનપણથી જ મહત્વાકાંક્ષી હતી તેથી તેણે સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ તેણે આંધ્રા બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો. સાથે જ તે આ કોન્ટેસ્ટની વિનર પણ બની.
શર્લિન જેટલી પોતાની તસવીરોના લીધે ચર્ચામાં રહે છે તેટલી જ તે વિવાદો વચ્ચે પણ ઘેરાતી રહે છે. શર્લિને બોલીવુડમાં પોતાની કિસ્મત અજમાવવાના પૂરા પ્રયાસ કર્યા પરંતુ તે સફળ ન થઇ.
શર્લિન બિગબોસનો હિસ્સો રહી ચુકી છે. તેણે કામસૂત્ર ૩ડીમાં કામ કર્યુ હતું સાથે જ ૨૦૧૪માં તેણે પ્લેબાય મેગેઝીન માટે હાટ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જે બાદ તે વિવાદોમાં ઘેરાઇ હતી.
શર્લિન જવાની દિવાની, રકીબ અને રેડ વાસ્તવિક જેવી ફિલ્મો કરી ચુકી છે પરંતુ શર્લિનની હોટનેસનો જાદુ આ ઇન્ડસ્ટ્રી પર ન ચાલ્યો અને તેનું નામ ફ્લોપ એક્ટ્રેસીસમાં સામેલ થઇ ગયું. જા કે હવે તે પ્રોડક્શન પર હાથ અજમાવી રહી છે. તે ટૂંક સમયમાં એક ફિલ્મ બનાવશે જે સ્પોર્ટસ પર બેઝ્ડ ફિલ્મ હશે.
કામસૂત્ર-૩ડીની બોલ્ડ એક્ટ્રેસ શર્લિન ચોપરા અવાર નવાર તેની સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે.શર્લિન ચોપરા એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી છે. અને તે અવાર નવાર આ રીતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.