Not Set/ બ્રેકઅપ પછી નેહા કક્કરે ગાયું આ ઈમોશનલ સોંગ, વીડીયો થયો વાયરલ…

મુંબઇ, બોલિવૂડની ટેલેન્ટેડ સિંગર નેહા કક્કર છેલ્લા થોડા સમયથી તેની પર્સનલ લાઇફને લઈને ઘણી ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલા જ નેહા અને હિમાંશુ કોહલીના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. નેહાએ સોશિઅલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ પણ લખી હતી. નેહાએ લખ્યું હતું કે, ‘મને ખબર નહતી કે આ દુનિયામાં ઘણા ખરાબ લોકો પણ હોય […]

Entertainment Videos
gbb બ્રેકઅપ પછી નેહા કક્કરે ગાયું આ ઈમોશનલ સોંગ, વીડીયો થયો વાયરલ...

મુંબઇ,

બોલિવૂડની ટેલેન્ટેડ સિંગર નેહા કક્કર છેલ્લા થોડા સમયથી તેની પર્સનલ લાઇફને લઈને ઘણી ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલા જ નેહા અને હિમાંશુ કોહલીના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. નેહાએ સોશિઅલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ પણ લખી હતી. નેહાએ લખ્યું હતું કે, ‘મને ખબર નહતી કે આ દુનિયામાં ઘણા ખરાબ લોકો પણ હોય છે. વેલ બધું ખોવાઈ ગયા પછી હવે ભાનમાં આવ્યું, તો શું કર્યું… મેં મારું બધું આપ્યું છે અને મને તેના બદલામાં જે મળ્યું … હું કહી પણ નથી શકાતી કે શકું મળ્યું.

આ બધા પછી હવે નેહા કક્કરનો વીડીયો સામે આવ્યો છે. જેમાં તે ‘ઇસમેં તેરા ઘાટા’ સોંગ ગાઈ રહી છે. જણાવી દઈએ કે આ સોંગનું મેલ વર્ઝન ગજેન્દ્ર વર્માએ ગાયું છે.

ડિપ્રેશનમાં લખી હતી આ પોસ્ટ…

બ્રેકઅપના સમાચાર વચ્ચે નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે – ‘હા, હું ડિપ્રેસનમાં છું. આ દુનિયાના બધા નેગેટિવ લોકોનો આભાર. તમે લોકો મને જીંદગીનો સૌથી ખરાબ સમય આપવામાં સફળ રહ્યા. મુબારક છે, તમે સફળ થયા છો. હું તમને એક વાત સ્પષ્ટ કરવા માંગું છું કે કોઈ પણ એક અથવા બે લોકોના કારણે નથી, આ તે દુનિયાના કારણ છે જે મને મારી પર્સનલ લાઈફ પણ જીવ નથી દેતા. ‘આ રીતે નેહા કક્કરે તેની પર્નસલ લાઈફમાં દખલ દેવા વાળા લોકોની સારી રીતે જવાબ આપ્યો.

नेहा कक्कड़