Not Set/ પ્રિયંકા ચોપરાએ સલમાન ખનની ફિલ્મ ‘લવરાત્રી’ને આપી શુભેચ્છાઓ

મુંબઈ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ ‘લવરાત્રી’ માટે સલમાન ખાનના બનેવી આયુષ શર્માને શુભેચ્છાઓ આપી છે. આયુષ આ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. પ્રિયંકાએ  ટ્વિટ કરીને કહ્યું કે, “મારા દોસ્ત આયુષ શર્માની ફિલ્મનું સ્વાગત છે. આ ફિલ્મથી તમે ડેબ્યુ કરવા જઈ રહ્યા છો વારિના હુસૈનને શુભેચ્છા અને ‘લવરાત્રી’ની ટીમને અભિનંદન. Welcome to […]

Trending Entertainment
XC પ્રિયંકા ચોપરાએ સલમાન ખનની ફિલ્મ 'લવરાત્રી'ને આપી શુભેચ્છાઓ

મુંબઈ

અભિનેત્રી પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ ‘લવરાત્રી’ માટે સલમાન ખાનના બનેવી આયુષ શર્માને શુભેચ્છાઓ આપી છે. આયુષ આ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

પ્રિયંકાએ  ટ્વિટ કરીને કહ્યું કે, “મારા દોસ્ત આયુષ શર્માની ફિલ્મનું સ્વાગત છે. આ ફિલ્મથી તમે ડેબ્યુ કરવા જઈ રહ્યા છો વારિના હુસૈનને શુભેચ્છા અને ‘લવરાત્રી’ની ટીમને અભિનંદન.

આ ફિલ્મ નરેન ભટ્ટ દ્વારા લખાયેલી છે, જેનું નિર્દેશન અભિરાજ મીનાવાલા દ્રારા કરવામાં આવ્યું છે. સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્માણ કરવામાં આવી છે.

‘લવરાત્રી’ 5 ઓક્ટોબરે રિલીઝ થશે. તેના ટ્રેલર ગયા અઠવાડિયે રિલીઝ કરવામાં આવ્યું હતું.

જુઓ વીડીયો..