Not Set/ ગૂડ ન્યુઝ… ‘અનીતા ભાભી’ થયા પ્રેગ્નેટ, સોશિઅલ મીડિયા પર આપી માહિતી

મુંબઇ, ‘ભાભીજી ઘર પર હૈ’ શોની એક્ટ્રેસ સૌમ્ય ટંડનના ચાહકો માટે ખુશખબરી છે. સૌમ્ય પ્રેગ્નેટ છે અને તેની માહિતી તેઓએ પોતે આપી છે. સૌમ્યને એક સુંદર પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી અને જણાવ્યું કે તે પ્રેગ્નેટ છે. શોની ગૌરી મેમ, અનીતા ભાભીના નામથી દરેકના દિલમાં જગ્યા બનાવનાર સૌમ્યએ આ ખુશખબરી આપીને તેમના ચાહકોને ખુશ […]

Uncategorized
1230 ગૂડ ન્યુઝ... 'અનીતા ભાભી' થયા પ્રેગ્નેટ, સોશિઅલ મીડિયા પર આપી માહિતી

મુંબઇ,

‘ભાભીજી ઘર પર હૈ’ શોની એક્ટ્રેસ સૌમ્ય ટંડનના ચાહકો માટે ખુશખબરી છે. સૌમ્ય પ્રેગ્નેટ છે અને તેની માહિતી તેઓએ પોતે આપી છે. સૌમ્યને એક સુંદર પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી અને જણાવ્યું કે તે પ્રેગ્નેટ છે.

શોની ગૌરી મેમ, અનીતા ભાભીના નામથી દરેકના દિલમાં જગ્યા બનાવનાર સૌમ્યએ આ ખુશખબરી આપીને તેમના ચાહકોને ખુશ કરી દીધા છે. તેઓએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરતા લખ્યું કે તે તેમના પ્રથમ બાળક સાથે પ્રેગ્નેટ છે. તેઓએ કહ્યું કે આ ખુબ જ આકર્ષક રાઈડ છે.

1542189670 0851 ગૂડ ન્યુઝ... 'અનીતા ભાભી' થયા પ્રેગ્નેટ, સોશિઅલ મીડિયા પર આપી માહિતી

અનીતા ભાભીએ પિક્ચરના સાથે કેપ્શન આપ્યું કે તેઓ સવારે એક વગર કેપના સુપરહીરોની ફિલિંગના સાથે ઉઠી. તેઓએ લખ્યું કે ઉઠતા જ થયું જાદુગર અને સુપરહીરોની જેવું મહેસુસ થયું. મારા એક્સાઈટમેંટની સીમા નથી અને આ એક આકર્ષક રાઈડ થવાની છે. મોટા સમાચાર કે હું પ્રેગ્નેટ છું અને આના દરેક પળને જીવની કોશિશ કરું છું. તમારી શુભકામનાઓ જોઈએ.

Image result for saumya tandon

સૌમ્ય ટંડનએ તેના બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સાથે લાંબા સમયના રિલેશનશિપ પછી લગ્ન કર્યા હતા અને તેઓ જલ્દી જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. થઇ શકે છે કે સૌમ્ય પ્રેગ્નેશી પછી શો છુડી દે. પરંતુ હજુ સુધી આ વિશે કોઈ માહિતી સામે આવી નથી. વેલ ચાહકો તેમની ગૌરી મેમને જોવા માટે હંમેશા ઉત્સુક રહેશે.

Image result for saumya tandon