મુંબઇ,
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરુખ ખાન અને ગૌરી ખાને તેમના ઘરે પ્રી દિવાળી પાર્ટી હોસ્ટ કરી હતી. જ્યાં સમગ્ર બોલિવૂડ જોવા મળ્યું હતું. આ દરમિયાન અભિનેત્રીઓના સ્ટીનિંગ લુકએ દરેકના દિલને જીતી લીધા હતા. જણાવીએ કે અહીં, કરીના કપૂર, સારા અલી ખાન, આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ જેવી અભિનેત્રીઓ એક આકર્ષક અને પરંપરાગત દેખાવમાં દેખાઈ હતી. પરંતુ લોકોનું ધ્યાન આકર્ષિત થયું શાહરુખની પુત્રી સુહાના ખાન પર કે જેણે આ પસંગે ગોલ્ડ અને બ્લેક રંગની ચોલીમાં નજરે પડી હતી.

અહીં ગૌરી ખાન પણ રોયલ લૂકમાં જોવા મળી હતી માતા અને પુત્રીના અંદાજે દરેકના દિલ જીતી લીધા હતા. આપને જણાવી દઈએ કે આ દિવાળી પાર્ટીના ફોટા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે પરંતુ સૌથી વધુ ગૌરી ખાન અને સુહાના ખાનની તસ્વીરને પસંદ કરવામાં આવી રહી છે ગૌરી ખાને શાહરૂખ ખાન સાથેનો એક ફોટો શેર કરતી વખતે લખ્યું-“Stars in the sky… Happy Diwali!”
https://www.instagram.com/p/Bpuh9K4HuQV/?utm_source=ig_embed
મહત્વનું છે કે આ ખાસ પસંગે, શાહરૂખ ખાનનું ઘર મન્નત કોઈ મહેલથી કમ લાગી રહ્યું નહતું. ગોલ્ડન લાઈટમાં ઘરની સુંદરતા જોવા મળી હતી.
https://www.instagram.com/p/Bpu0zNsjKxl/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Bpvd6-0jsea/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Bpvj-dlBmYn/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Bpu9vkTDXzu/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BpuxxQShJgI/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BpvDDjCD9hC/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Bpum0-onHfz/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BpupgTXDH2n/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Bpu1SVYAqqv/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BpuxQAMD9wx/?utm_source=ig_embed

