મુંબઈ,
બોલિવૂડના નિર્માતા નિર્દેશક સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી શનાયા કપૂર તેના ફોટોગ્રાફ્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અનન્યા પાંડે અને સુહાના ખાનની નાનપણનો મિત્ર સુહાનાની સુંદરતાના દરેક લોકો દિવાના છે. ત્યારે શનાયા કપૂરનો પહેલો ડાન્સ વીડિયો સામે આવ્યો છે.
તાજેતરમાં જ શનાયા કપૂરની માતાએ તેનું પહેલું ફોટોશૂટ શેર કર્યું છે. જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ ફોટોશૂટ પછીથી જ શનાયા કપૂરના બધા ચાહકો આતુરતાથી તેમના બોલીવુડ ડેબ્યૂની રાહ ત્યારે તેનો પ્રથમ ડાન્સ વિડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
આ વીડિયોની વાત કરીએ તો શનાયા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. અહીં, શનાયાની ડાન્સ મૂવ્સ કોઈ પ્રોફેશનલ ડાન્સર કરતા ઓછી દેખાતી નથી. એમ કહી શકાય કે શનાયા તેની બોલિવૂડ ડેબ્યૂ પહેલા ખૂબ જ સારી તૈયારી કરી રહી છે.
આ વીડિયોને શનાયા કપૂરની બેલી ડાન્સ ટીચર સંજના મુથરેજાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, લોકો અહીં ખુલ્લા દિલથી શનાયાના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.