Not Set/ સુરવીનની બેબી શાવરની પાર્ટીની મજેદાર તસ્વીરો જુઓ

મુંબઇ, જાણીતી ટીવી એક્ટ્રેસ સુરવીન ચાવલા પણ મા બનવા જઈ રહી છે.માતા બની રહેલી સુરવીને પોતાના ગોઇ ભરાઇની કેટલીક તસવીરો સોશિયલ મીડીયામાં શૅર કરી હતી. સુરવીને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અક્ષય ઠક્કર સાથે 2015માં લગ્ન કર્યાં હતાં.આ પહેલા પણ સુરવીને પોતાના બેબી બમ્પ બતાવતા ફોટોઝ શૅર કર્યાં હતાં. જેમાં તે યોગ કરતી જોવા મળી હતી.સુરવીનની […]

Uncategorized
pqq 2 સુરવીનની બેબી શાવરની પાર્ટીની મજેદાર તસ્વીરો જુઓ

મુંબઇ,

જાણીતી ટીવી એક્ટ્રેસ સુરવીન ચાવલા પણ મા બનવા જઈ રહી છે.માતા બની રહેલી સુરવીને પોતાના ગોઇ ભરાઇની કેટલીક તસવીરો સોશિયલ મીડીયામાં શૅર કરી હતી. સુરવીને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અક્ષય ઠક્કર સાથે 2015માં લગ્ન કર્યાં હતાં.આ પહેલા પણ સુરવીને પોતાના બેબી બમ્પ બતાવતા ફોટોઝ શૅર કર્યાં હતાં. જેમાં તે યોગ કરતી જોવા મળી હતી.સુરવીનની આ બેબી શાવરની પાર્ટીમાં તેના ખાસ મિત્ર અને એક્ટર શરદ કેલકર સહિત તેના ઘણાં ફ્રેન્ડ્સે હાજરી આપી હતી.

pqq 3 સુરવીનની બેબી શાવરની પાર્ટીની મજેદાર તસ્વીરો જુઓ

અહીં મુકેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે સુરવીન તેના ફ્રેન્ડ્સ સાથે ખુશમિજાજ મૂડમાં જોવા મળે છે.આ તસવીરોમાં સુરવીન ચાવલા વ્હાઈટ નાઈટ સુટમાં ગોર્જિયસ લાગી રહી છે.

pqq 4 સુરવીનની બેબી શાવરની પાર્ટીની મજેદાર તસ્વીરો જુઓ

સુરવીને તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અક્ષય ઠક્કર સાથે 2015માં ઇટાલીમાં ગુપચુપ લગ્ન કર્યાં હતાં. આ બન્નેના લગ્નની કાનોકાન કોઈને પણ જાણ નહોતી થઈ.

pqq 5 સુરવીનની બેબી શાવરની પાર્ટીની મજેદાર તસ્વીરો જુઓ

જોકે, એ પછી સુરવીને ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શૅર કરતાં જ બધાને આ વાતની જાણ થઈ હતી.સુરવીને કહ્યું કે માતૃત્વ એ એક શાનદાર અનુભવ છે. અક્ષય અને મારા માટે આ એક નવીન અનુભવ જ છે. હું હવે દરેક સ્ટેપ સંભાળીને રાખું છું. હું અને અક્ષય નસીબદાર હોવાનો અનુભવ કરીએ છીએ.

pqq 6 સુરવીનની બેબી શાવરની પાર્ટીની મજેદાર તસ્વીરો જુઓ

અનેક ટીવી શો કરી ચુકેલી સુરવીનને પહેલીવાર ફિલ્મ હેટ સ્ટોરી 2માં ચાન્સ મળ્યો હતો. આ ફિલ્મથી તેણે મોટા પડદા પર એન્ટ્રી મેળવી હતી. સુરવીન હિંદી ઉપરાંત પંજાબી, તેલુગુ અને કન્નડ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે.

pqq 7 સુરવીનની બેબી શાવરની પાર્ટીની મજેદાર તસ્વીરો જુઓ