Not Set/ સુષ્મિતા સેનનો બેકલેસ ફોટો વાયરલ, જાણો શું છે કારણ

મુંબઈ  મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ભલે હાલ ફિલ્મોમાં જોવા ન મળી રહી હોય પરંતુ તેના ફિટનેશને મેન્ટેન કરતા જરૂર જોવા મળશે છે. તાજેતરમાં સુષ્મિતાએ તેનો એક ફોટો શેર રહ્યા છે. ચાહકો પણ આ ફોટો જોઈને આશ્ચર્ય પામ્યા છે. આપને જણાવી દઈએ કે સુષ્મિતાએ બેક મસલ્સ બનાવ્યા છે. આ કામ તસ્વીર જોઇને સરળ […]

Entertainment
kko સુષ્મિતા સેનનો બેકલેસ ફોટો વાયરલ, જાણો શું છે કારણ

મુંબઈ 

મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ભલે હાલ ફિલ્મોમાં જોવા ન મળી રહી હોય પરંતુ તેના ફિટનેશને મેન્ટેન કરતા જરૂર જોવા મળશે છે. તાજેતરમાં સુષ્મિતાએ તેનો એક ફોટો શેર રહ્યા છે. ચાહકો પણ આ ફોટો જોઈને આશ્ચર્ય પામ્યા છે.

આપને જણાવી દઈએ કે સુષ્મિતાએ બેક મસલ્સ બનાવ્યા છે. આ કામ તસ્વીર જોઇને સરળ લાગે પરંતુ કરવું ખુબ જ મુશ્કેલ હોય છે. સુષ્મિતાએ ફોટો પોસ્ટ કરતા લખ્યું કે મોટા પરિણામો મેળવવા માટે, આપણે નાની બાબતો પર ધ્યાન આપવું પડશે.

Instagram will load in the frontend.

મહત્વનું છે કે સુષ્મિતા સેને 42 વર્ષની ઉમરે પણ એકદમ ફીટ જોવા મળશે. તેને ઘણા ફિટનેશ વીડીયો અવારનવાર વાયરલ થતા જ હોય છે. તે કેટલી ફિટનેશ કોન્શિયસ છે એ તો સુષ્મિતાના રિબ્સ અને એબ્સ જોઈએ સમજ આવી જાય છે.

સુષ્મિતા સેને પહેલા પણ પુશઅપ્સ વાળો વીડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.