મુંબઈ
સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’નું પ્રથમ સોંગ રિલીઝ કરવામાં આવ્યું. ટી-સીરીઝ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર, ‘સંજુ’ નું પ્રથમ ગીત રિલિઝ થયું હતું, ગીતના બોલ છે ‘મેં બઢિયા,તું ભી બઢિયા’ અને આ સોંગને સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણએ ગાયું છે.
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 29 જૂન, 2018 ના રોજ રિલીઝ કરવામાં આવશે. રાજકુમાર હિરાની, રણબીર કપૂર, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા અને સોનમ કપૂર દ્વારા કામ કરવામાં આવેલ છે.
જુઓ વિડીયો