મુંબઈ,
જેનિફર વિંગેટ તેના શો બેહદની બીજા સીઝન સાથે વાપસી કરી રહી છે. બેહદમાં તેના સાઇકોપેથ માયાના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ રોમેન્ટિક થ્રિલર શોમાં જેનિફર પોતાના લુકથી દરેકના દિલ જીતવા માટે તૈયાર લાગે છે.
શોના નિર્માતાઓએ પહેલો લુક શેર કર્યો પણ જેનિફર રહેવાયું નહીં અને તેણે જાતે જ માયાની ભૂમિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.