Not Set/ વીડીયો: ફિલ્મ ‘લવરાત્રી’નું ટ્રેલર થયું રિલીઝ, આ દિવસે મુવી થશે રિલીઝ

મુંબઈ સલમાન ખાનની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા ફિલ્મ ‘લવરાત્રી’થી બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડક્શન્સના બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને અભિરાજ મીનાવાલા ડાયરેક્ટ કર્યું છે. મૂવી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં, ફિલ્મની વાર્તા ગુજરાતી રંગ-ઢંગમાં લાગે છે. ફિલ્મમાં, આયુષ શર્માએ ગુજરાતી ડાન્સ ગરબા શીખવનાર ટીચરની ભૂમિકામાં જોવા […]

Trending Entertainment Videos
LOVE e1533560388478 વીડીયો: ફિલ્મ 'લવરાત્રી'નું ટ્રેલર થયું રિલીઝ, આ દિવસે મુવી થશે રિલીઝ

મુંબઈ

સલમાન ખાનની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા ફિલ્મ ‘લવરાત્રી’થી બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડક્શન્સના બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને અભિરાજ મીનાવાલા ડાયરેક્ટ કર્યું છે. મૂવી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલરમાં, ફિલ્મની વાર્તા ગુજરાતી રંગ-ઢંગમાં લાગે છે. ફિલ્મમાં, આયુષ શર્માએ ગુજરાતી ડાન્સ ગરબા શીખવનાર ટીચરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મમાં આયુષ શર્મા સાથે સાથે વરીના હુસૈન પણ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે.લવ સ્ટોરીને નવરાત્રીના તહેવારમાં દર્શાવવામાં આવી છે. અગાઉના એક ઇન્ટરવ્યુમાં આયુષે કહ્યું હતું કે તેણે લગભગ 4 વર્ષ સલમાન ખાન પાસેથી એક્ટિંગ ટ્રેનિંગ લીધી. તેમ છતાં ટ્રેલરમાં, આયુષ એક્ટિંગ કમજોર જોવા મળી રહી છે.

જુઓ ટ્રેલરનો વીડીયો…

‘લવરાત્રી’ સંપૂણપણે ખાન પરિવારની ફિલ્મ છે. દર્શકો લાંબા સમયથી આ મૂવીના  ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતા. આ ફિલ્મ થિયેટરમાં 5 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવશે.