મુંબઈ
સોનાક્ષી સિંહા, જેકલીન હાલમાં સલમાન ખાન સાથે ફિલ્મ દબંગના વર્લ્ડ ટૂર પર છે. પરંતુ આ વ્યસ્ત શેડ્યુલમાં બન્ને એક્ટ્રેસને કંપની આપવા માટે આવ્યા સલમાન ખાનનો ભાણિયો આહિલ.
આહિલ સાથે મસ્તી કરતા સોનાક્ષી- જેકલીનને એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં, આહિલ જેકલીન ડિઝનીલેન્ડમાં જોવા મળી રહ્યા છે. અન્ય વિડીયોમાં, આહિલ સોનાક્ષી એ જિમ ટ્રેનર તરીકે એકસરસાઈઝ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે.
સલમાન ખાનની બહેન અર્પિતા ખાનઆહિલ સાથે જેકલીનની એક ફોટો પોસ્ટ કરી છે અને લખ્યું છે કે આહિલ ફર્સ્ટ ક્રશ જેકી.