મુંબઈ
કલર્સ ટીવી શો ‘બેપનાહ’ની એક્ટ્રેસ જેનિફર વિંગેટેનો આજે એટલે કે 30 મે ના રોજ 33મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે જેનિફરએ તેમના પરિવારના સભ્યો અને મિત્રોએ સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી છે. જેનિફરના કેક કટ કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે એક્ટ્રેસે તેના બર્થ-ડે સેલિબ્રેટ દરમિયાન તેને ગ્રીન કલરનો ફ્લોવર પ્રિન્ટેડ મેક્સી પહેર્યું હતું. જન્મદિવસની પાર્ટીમાં તેનો ડોગ બ્રિજર પણ જોવા મળ્યો હતો. અભિનેત્રીએ કેક કટિંગ વિડિયોમાં જેનિફર સાથે ડોગને પણ જોઈ શકાય છે.જેનિફરએ કેકને કાપીને પ્રથમ તેના ડોગને ખવડાવી હતી.