Not Set/ 11 વર્ષની ઉમરે આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે કર્યું હતું ફોટોશૂટ..

મુંબઈ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે પ્રેમ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના સેટ પર થયો હતો, પણ શું તમે જાણો છો કે આલિયા જ્યારે 11 વર્ષની હતી., ત્યારે તેણે રણબીર કપૂર સાથે ફોટો શૂટ કર્યું હતું. લગભગ એક દાયકા પહેલાં, સંજય લીલા ભણસાલી એ બંનેના સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આલિયાએ એક ઇન્ટરવ્યુંમાં આ ખુલાસો કર્યો હતો. આલિયાએ […]

Entertainment
mahik 1 11 વર્ષની ઉમરે આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે કર્યું હતું ફોટોશૂટ..

મુંબઈ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે પ્રેમ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના સેટ પર થયો હતો, પણ શું તમે જાણો છો કે આલિયા જ્યારે 11 વર્ષની હતી., ત્યારે તેણે રણબીર કપૂર સાથે ફોટો શૂટ કર્યું હતું. લગભગ એક દાયકા પહેલાં, સંજય લીલા ભણસાલી એ બંનેના સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આલિયાએ એક ઇન્ટરવ્યુંમાં આ ખુલાસો કર્યો હતો.

આલિયાએ કહ્યું હતું કે ‘હું ફક્ત 11 વર્ષની હતી. રણબીર, સંજય લીલા ભણસાલી અસિસ્ટ કરી રહ્યા હતા અને તેમની સાથે ફોટોશૂટ કરવાનું હતું. એ સમયે મને ખુબજ શરમ આવી રહી હતી, કારણ કે મારે રણબીરના ખંભા  પર માથું રાખવા માટે કહ્યું હતું અને હું તે કરી શકતી નહતી, પરંતુ રણબીર મારા કરીયામાં મને ખુબજ સ્પોટ કર્યો છે. હાઇવે જોયા બાદ તેઓએ મને કોલ પણ કર્યો હતો. હું ‘સાંવરિયા’ના સમયથી તેનમા માટે લોયલ રહી છું અને તેઓ ક્યારેય બદલાવન નથી.

રણબીરએ એક બીજા ઇન્ટરવ્યુંમાં આ ફોટોશૂટ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભણસાલી ‘બાલિકા વધૂ’ નું વર્ઝન બનાવવા ઇચ્છતા હતા અને આ કારણસર તેણે આ શૂટ કરાવ્યું હતું.

લગભગ એક દાયકા પછી, બંને એક સાથે આયન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે ઑગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે.