પદ્મા લક્ષ્મી, જેને સુપર મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હમણાં જ તેને ન્યુડ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટમાં તે બાથટબમાં પીઝાના ટુકડાથી તેનું શરીર ઢાંકતી દેખાઈ રહી છે અને રેડ વાઈન પી રહી છે. પદ્મા લક્ષ્મી હંમેશા તેના દેખાવ અને ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે.
પદ્મા લક્ષ્મીએ કરાવ્યું ફોટોશૂટ
સુપર મોડલ તરીકે જાણીતી પદ્મા લક્ષ્મીએ બેહદ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં, તે બાથટબમાં જોવા મળી રહી છે. જેમાં તે પીઝાની મદદથી પોતાના શરીરના અંગો ઢાંકી રહી છે અને સાથે સાથે એક હાથથી રેડ વાઈનની મજા માણી રહી છે.
એક બાળકની માતા છે પદ્મા લક્ષ્મી
તમને જણાવી દઈએ કે, સુપર મોડલ પદમા લક્ષ્મી એક બાળકની માતા પણ છે. તેઓ તમેના ગ્લેમર્સ લુક અને ફોટોશૂટ ના કારણે ચર્ચામાં રહે છે. પદ્મા લક્ષ્મી આ પહેલા પણ આજ રીતે જોવા મળી છે.