Gujarat News : રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને તેને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૫૭ કેસો છે. જે પૈકી સાબરકાાંઠા-૧૬, અરવલ્લી-0૭,મહીસાગર-૦૪, ખેડા-૦૭, મહેસાણા-૧૦, રાજકોટ-૦૭, સુરેન્દ્રનગર -૦૫, અમદાવાદ કોપેરેશન-૧૨, ગાાંધીનગર૦૮, પ ાંચમહાલ-૧૬, જામનગર-૦૭, મોરબી-૦૬, ગાાંધીનગર કોપેરેશન-૦૩, છોટાઉદેપરુ-૦૨, દાહોદ-૦૪,
વડોદરા-૦૭, નમમદા-૦૨, બનાસકાાંઠા-૦૭, વડોદરા કોપેરેશન-૦૨, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૨, રાજકોટ કોપેરેશન-૦૪, કચ્છ-૦૫ , સરુત કોપોરેશન-૦૨, ભરૂચ-૦૪, અમદાવાદ-૦૨, જામનગર કોપોરેશન-૦૧, પોરબંદર ૦૧, પાટણ-૦૧, ગીર સોમનાથ-૦૧ તેમજ અમરેલી-૦૧ શ શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાાંઠા-૦૬, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૩, ખેડા-૦૪, મહેસાણા-૦૫, રાજકોટ-૦૩,સરુેન્રનગર-૦૩, અમદાવાદ કોપેરેશન-૦૩, ગાાંધીનગર-૦૨, પ ાંચમહાલ-૦૭, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ૦૩, વડોદરા-૦૧, બનાસકાાંઠા-૦૨, દેવભ ૂમમ દ્વારકા-૦૧, રાજકોટ કોપેરેશન-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૨,
ભરૂચ-૦૧, અમદાવાદ-૦૧, પોરબંદર-૦૧ તેમજ પાટણ-૦૧ જીલ્લા/કોપોરેશનમાથી ચાંદીપુરા વાયરસના કુલ-૫૯ કેસ પોઝીટીવ મળેલ છે.
ગજુ રાત રાજ્યના ઉપરોક્ત-૧૫૭ કેસો પૈકી સાબરકાાંઠા-૦૫, અરવલ્લી-0૩, મહીસાગર-૦૨, ખેડા-૦૨, મહેસાણા-૦૪, રાજકોટ-૦૪, સરુેન્રનગર-૦૨, અમદાવાદ કોપેરેશન-૦૬, ગાાંધીનગર-૦૩, પ ાંચમહાલ-૦૭, જામનગર-૦૩,
મોરબી-૦૪, ગાાંધીનગર કોપેરેશન-૦૨, દાહોદ-૦૩, વડોદરા-૦૨, નમમદા-૦૧, બનાસકાાંઠા-૦૪, વડોદરા કોપેરેશન૦૧, દેવભ ૂમમ દ્વારકા-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૧, ભરૂચ-૦૧, જામનગર કોપોરેશન-૦૧, પાટણ-૦૧ તેમજ
ગીર સોમનાથ-૦૧ એમ કુલ-૬૮ દદીઓ મૃત્પાયુ પામેલ છે.ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૨૦ દદી દાખલ છે તથા ૬૯ દદીઓને રજા આપેલ છે.રાજસ્થાનના કુલ-૦૬ કેસો જેમાાં-૦૪ દદી દાખલ છે તેમજ-૦૨ દદી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશના-૦૪કેસો જેમા -૦૩ દદી દાખલ છે તેમજ-૦૧ દદી મૃત્યુ પામેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -૦૧ કેસ જેમા-૦૧ દદી દાખલ છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દદીના ઘર અને આસપાસનાાં વિસ્તારના ઘરો મળીનેકુલ૫૨,૧૨૫ ઘરોમાાં સમવિલન્સની કામગીરી કરવામાાં આવેલ છે.
વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલિક પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાાં આવ્યું હતું. વધુમાં વાહજ
જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં પગલા લેવાયા છે. કુલ ૭,૩૮,૮૬૫ કાચા ઘરોમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાાં આવેલ છેકુલ ૧,૪૯,૪૧૬ કાચા ઘરોમાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલ છે. કુલ ૩૦,૧૫૩ શાળામાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૬,૯૮૮ શાળામાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલછે. કુલ ૩૪,૯૭૯ આંગડવાડીમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૭,૦૨૬ આંગડવાડીમાાં સ્પ્રેઇંગ કામગીરીકરવામા આવેલ છે.
માન. આરોગ્ય મત્રાં દ્વારા આ બાબતેદૈમનક મોમનટરરિંગ અનેસપુ રમવઝન કરવામાાં આવેછેતેમજ જાહરેજનતામા ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મિડીયાના માધ્યમથી અને186 ન્યઝુ પેપરના માદયમથી જાહેર
જનતાને મારહતગાર કરેલ છે. અગ્ર સચિવ અને કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, તા:૨૦/૦૭/૨૦૨ તા:૨૧/૦૭/૨૦૨૪ અને તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ મખ્ુય જજલ્લા આરોગ્ય અમધકારીશ્રી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, તબીબી અધિક્ષક પિડીયાટ્રિક્સ વિભાગના વડા, વિભાગીય નાયબ નિયામક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, જિલ્લા મેડિકલ અધિકારી
જિલ્લા મેલેરીયા અધિકારી, એંટેમોલોજજસ્ટ, રેમપડ રરસ્પોન્સ ટીમ વગેરેની વીડિયો કોન્ફરન્સના માધ્યમથીવાયરલ એન્કેફેલાઇટીસના શકાંસ્પદ કેસો, પોઝીટીવ કેસો, વેગેરની ચર્ચા કરવામાં આવી હતી તેમજ વાયરએન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલલક મેલેમથયોનપાવડરથી ડસસ્ટિંગ / સ્પ્રેઈંગ કામગીરી ઘમનષ્ટ્ઠ તથા ઝડપી કરવા જણાવવામા આવેલ છે.સચિવ અને કમિશનર દ્વારા તમામ જીલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા રોગ અટકાયતી અને નિયંત્રણનીકામગીરી કરવા માટે જણાવેલ છે.
રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા મનય ાંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે.દરેક કેસોનુાં રેમપડ રરસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસસ્ટગેશન કરવા માટે જણાવેલ છે. જે એરરયામાાં આવા કેસો મળેલ છે તે મવસ્તારના વયક્ક્તઓને પસમનલ પ્રોટેસક્ટવ સાધનો ઉપયોગ કરવા માટેજણાવેલ છે તેમજ આ રોગચાળા અંતગમત અટકાયતી કામગીરી માટે આઈઇસી કરવામાાં આવેલ છે.રાજ્યકક્ષાએથી આઈએમએ અને આઈએપીને પત્ર દ્વારા મવડીયો કોન્ફરન્સ અને સીએમઇ કરવા માટે જણાવેલ છે
તેમજ હાલમાાં તમામ જજલ્લા અને કોપોરેશનમાાં થઈ ચુકેલ છે. રાજ્યની દરેક ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજોમાાં દાખલ થતા આવા દદીની તાત્કાલલક સેમ્પલ લઇ GBRCગાંધીનગર ખાતે મોકલી આપવા માટે જણાવેલ છે. અને આવા કેસોની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જણાવેલ છે.રાજ્ય કક્ષાની રેમપડ રરસ્પોન્સ ટીમ ( નાયબ નિયામક એમપડેમમક અને સ્ટેટ એપીડેમોલોજીસ્ટ ) દ્વારા અરવલ્લી અને સાબરકાાંઠાના કેસોની રૂબરૂ વિઝીટ કરેલ છે.
આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી
આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ
આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય