Gujarat News/ રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણઅને અટકાયતી કરેલ કામગીરી

આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસના વિસ્તારના ઘરો મળીને કુલ ૫૩,૯૯૯ ઘરોમાાં સર્વેલન્સની કામગીરી કરવામા આવેલ છે

Top Stories Gujarat
Beginners guide to 2024 08 17T215402.167 રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણઅને અટકાયતી કરેલ કામગીરી

Gujarat News : ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૪ કેસો છે. જે પૈકી સાબરકાાંઠા-૧૬, અરવલ્લી-0૮,મહીસાગર-૦૪, ખેડા-૦૭, મહેસાણા-૧૧, રાજકોટ-૦૭, સરુેન્રનગર-૦૬, અમદાવાદ કોપોરેશન-૧૨, ગાાંધીનગર૦૮, પંચમહાલ-૧૬, જામનગર-૦૮, મોરબી-૦૬, ગાાંધીનગર કોપોરેશન-૦૩, છોટાઉદેપરુ-૦૨, દાહોદ-૦૪,વડોદરા-૦૯, નર્મદા-૦૨, બનાસકાાંઠા-૦૭, વડોદરા કોપોરેશન-૦૨, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૨, રાજકોટકોપોરેશન-૦૪, કચ્છ-૦૫, સરુત કોપોરેશન-૦૨, ભરૂચ-૦૪, અમદાવાદ-૦૨, જામનગર કોપોરેશન-૦૧, પોરબંદર-૦૧, પાટણ-૦૧, ગીર સોમનાથ-૦૧, અમરેલી-૦૧ તેમજ ડાંગ-૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.આ તમામ પૈકી સાબરકાાઠા-૦૬, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૩, ખેડા-૦૪, મહેસાણા-૦૬, રાજકોટ-૦૩,સુરેન્દ્નગર-૦૩, અમદાવાદ કોપોરેશન-૦૩, ગાાંધીનગર-૦૨, પંચમહાલ-૦૭, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ૦૩, વડોદરા-૦૨, બનાસકાાંઠા-૦૨, દેવભ ૂમમ દ્વારકા-૦૧, રાજકોટ કોપોરેશન-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૨,ભરૂચ-૦૧, અમદાવાદ-૦૧, પોરબંદર-૦૧ તેમજ પાટણ-૦૧ જીલ્લા/કોપોરેશનમાથી ચાંદીપુરમ કુલ-૬૧ કેસપોઝીટીવ મળેલ છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૪ કેસો પૈકી સાબરકાાંઠા-૦૫, અરવલ્લી-0૩, મહીસાગર-૦૨,ખેડા-૦૨, મહેસાણા-૦૫, રાજકોટ-૦૪, સુરેન્દ્રનગર-૦૨, અમદાવાદ કોપોરેશન-૦૬,ગાાંધીનગર-૦૩,પંચમહાલ-૦૭,જામનગર-૦૪,મોરબી-૦૫, ગાાંધીનગર કોપોરેશન-૦૨, દાહોદ-૦૩, વડોદરા-૦૪, નમમદા-૦૧, બનાસકાાંઠા-૦૪,વડોદરા કોપોરેશન-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૧, ભરૂચ-૦૧, જામનગર કોપોરેશન૦૧, પાટણ-૦૧ તેમજ ગીર સોમનાથ-૦૧ એમ કુલ-૭૩ દદીઓ મૃત્યુ પામેલ છે.ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૦૪ દદી દાખલ છે તથા ૮૭ દદીઓને રજા આપેલ છે.રાજસ્થાનના કુલ-૦૭ કેસો પૈકી ૦૧ કેસ પોઝીટીવ મળેલ છેજેમાાં-૦૪ દદી દાખલ છે તેમજ-૦૩ દદી મૃત્યુ પામેલછે. તથા મધ્ય પ્રદેશનાાં -૦૬ કેસો જેમા -૦૨ દદી દાખલ છે તેમજ -૦૨ દદી મૃત્યુ પામેલ તથા -૦૨ દદીને રજા આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -૦૧ કેસ જેમાાં -૦૧ દદી દાખલ છે.

આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસના વિસ્તારના ઘરો મળીને કુલ ૫૩,૯૯૯ ઘરોમાાં સર્વેલન્સની કામગીરી કરવામા આવેલ છે.વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલિકમેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘમનષ્ટ્ઠ તથા ઝડપી કરવા જણાવવામા આવ્યું તથા વધુમાં વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાાં આવ્યું.કુલ ૭,૪૬,૯૨૭ કાચા ઘરોમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાાં આવેલ છે.

કુલ ૧,૫૮,૦૨૦ કાચા ઘરોમાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલ છે. કુલ ૩૧,૫૬૩ શાળામાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૮,૬૪૯ શાળામાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલછે.કુલ ૩૬,૧૫૦ આંગડવાડીમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૮,૬૯૬ આંગડવાડીમાાં સ્પ્રેઇંગ કામગીર કરવામાાં આવેલ છે.. આરોગ્ય મત્રાં ીશ્રી દ્વારા આ બાબતેદૈમનક મોમનટરરિંગ અનેસપુ રમવઝન કરવામાાં આવેછેતેમજ જાહરે

જનતામાાં ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મમરડયાના માધ્યમથી અને 185 ન્યઝુ પેપરના માદયમથી જાહેર જનતાને માહિતગાર કરેલ છે.અગ્ર સચિવ અને , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, તા:૨૦/૦૭/૨૦૨૪,તા:૨૧/૦૭/૨૦૨૪ અને તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, તબીબી અધિક્ષક અને પિડીયાટ્રીક વિભાગના વડા, મવભાગીય નાયબ નિયામક, મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, જિલ્લા એપેડેમિક મેડીકલ અધિકારી,જિલ્લા મેલેરિયા અધિકારી,ટેમોલોજજસ્ટ, રેમપડ રરસ્પોન્સ ટીમ વગેરેનીવીડિયો કોન્ફરન્સના માધ્યમથીવાયરલ એન્કેફેલાઇટીસના શકાંસ્કેપદ કેસો, પોઝીટીવ કેસો, વિસ્તૃત ચર્ચા કરવામા આવી.

તેમજ વાયરલએન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલિક મેલેમથયોનપાવડરથી ડસસ્ટિંગ /સ્પ્રેઈંગ કામગીરી ઘમનષ્ટ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાાં આવેલ છેસચિવ અનેકમિશનર દ્વારા તમામ જીલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા રોગ અટકાયતી અને નિયંત્રણનીકામગીરી કરવા માટે જણાવેલ છે.રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે.

દરેક કેસોનુ રેપિડ રિસપોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટીગેશન કરવા માટે જણાવેલ છે. જે એરિયામાં આવા કેસો મળેલ છે તે વિસ્તારના વ્યક્તિઓને પર્સનલમપ્રોટેક્ટિવ સાધનો ઉપયોગ કરવા માટેજણાવેલ છે તેમજ આ રોગચાળા અંતર્ગત અટકાયતી કામગીરી માટે આઈઇસી કરવામા આવેલ છે.રાજ્યકક્ષાએથી આઈએમએ અને આઈએપીને પત્ર દ્વારા મવડીયો કોન્ફરન્સ અને સીએમઇ કરવા માટે જણાવેલ છે તેમજ હાલમાાં તમામ જજલ્લા અને કોપોરેશનમાાં થઈ ચુકેલ  છે.રાજ્યની દરેક ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજોમાં દાખલ થતા આવા દદીની તાત્કાલિક સેમ્પલ લઇ GBR ગાાંધીનગર ખાતે મોકલી આપવા માટે જણાવેલ છે. અને આવા કેસોની હોક્સ્પટલમાાં તાત્કાલલક સારવાર મળી રહેતે માટે જણાવેલ છે.
રાજ્ય કક્ષાની રેપિડ રિસ્પોન્સ ટીમ ( નાયબ નિયામક એમપડેમમક અને સ્ટેટ એપીડેમોલોજીસ્ટ ) દ્વારા અરવલ્લીૃઅને સાબરકાંઠાના કેસોની રૂબરૂ વિઝીટ કરેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુટલીબાજ ફક્ત શિક્ષકો જ નથી, આચાર્ય પણ છે

આ પણ વાંચો: ગુજરાતમાં ભૂતિયા શિક્ષક મામલો, સાબરકાંઠામાં કુલ 5 શિક્ષકો આવ્યા સામે

આ પણ વાંચો: રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી