મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ
ગોધરામાં ભારત બંધના એલાનની નહીવત અસર
ખેડૂતો દ્વારા અપાયું છે બંધનું એલાન
ગોધરા એપીએમસી રાબેતા મુજબ ચાલુ
શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત
———————————————————
ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પાડ્યુ બંધ
યાર્ડના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાડ્યો
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
———————————————————
જૂનાગઢ બંધ કરવા નીકળેલા NCP નેતાની અટકાયત
NCP નેતા રેશમા પટેલની અટકાયત
NCP કાર્યાલય ખાતેથી કરાઇ અટકાત
બંધ કરાવવા નીકળે એ પહેલાં જ પોલીસ દ્વારા પગલા
———————————————————
તાપી ભારત બંધને પગલે સોનગઢમાં સજ્જડ બંધ
કોંગી ધારાસભ્ય સુનિલ ગામીત સમર્થનમાં જોડાયા
ડોલવણ સહિત સોનગઢમાં પણ સજ્જડ બંધ
———————————————————
અમદાવાદ ઇન્દોર હાઇવે બ્લોક
કઠલાલ પાસે હાઇવે બ્લોક કરાયો
હાઈવે બ્લોક કરી ચક્કાજામ કરાયો
———————————————————
ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલાની અટકાયત
રાજેશ ઝાલા સાથે દિલીપસિંહ અને ચંદ્રસિંહને નજર કેદ
ખેડૂત આંદોલનને લઇ કરાઈ અટકાયત
———————————————————
જામનગર જામજોધપુરમાં સજ્જડ બંધ
વેપારીઓઓ પાડ્યો સજ્જડ બંધ
જામજોધપુર પંથકની તમામ દુકાનો બંધ
ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…