આગ/ અમદાવાદમાં ન્યુ વાસણા વિસ્તારમાં સ્વામીનારાયણ પાર્કની પાછળ ફટાકડાથી લાગી આગ

ન્યુ વાસણા સ્વામીનારાયણ પાર્કની પાછળ ફટાકડાથી આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. આગની જાણ થતા ફાયર બ્રિેગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

Top Stories Gujarat
3 3 અમદાવાદમાં ન્યુ વાસણા વિસ્તારમાં સ્વામીનારાયણ પાર્કની પાછળ ફટાકડાથી લાગી આગ

દિવાળીના તહેવારના પર્વને લઇને સમી સાંજે લોકો દિપાવલી પર્વની ઉજવણી ફટાકડા ફોડીને કરતા હોય છે,ફટાકડાના લીધે દેશભરના અનેક સ્થળો પર આગની ઘટના બની છે, અમદાવાદના ન્યુ વાસણા સ્વામીનારાયણ પાર્કની પાછળ ફટાકડાથી આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. આગની જાણ થતા ફાયર બ્રિેગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.