Not Set/ ક્રિસમસ પહેલા આ રીતે ચમકી ઉઠ્યું વ્હાઈટ હાઉસ, ફર્સ્ટ લેડીએ શેર કર્યો વિડીયો

દેશ-વિદેશમાં ક્રિસમસ તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ક્રિસમસની તૈયારીઓ ઘણા મહિના પહેલા શરુ થઇ જાય છે. શોપિંગ મોલ હોય કે રસ્તાઓ હોય તેને લાઈટીંગ અને ક્રિસમસ ટ્રીથી સજાવવામાં આવે છે. અમેરિકાના ફર્સ્ટ લેડીએ વ્હાઈટ હાઉસને આટલું સુંદર શણગારવા માટે વર્કરનો આભાર માન્યો હતો અને કેટલાક ફોટા પણ શેર કર્યા હતા. Thank you to all […]

World Trending Videos
તબ ક્રિસમસ પહેલા આ રીતે ચમકી ઉઠ્યું વ્હાઈટ હાઉસ, ફર્સ્ટ લેડીએ શેર કર્યો વિડીયો

દેશ-વિદેશમાં ક્રિસમસ તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ક્રિસમસની તૈયારીઓ ઘણા મહિના પહેલા શરુ થઇ જાય છે. શોપિંગ મોલ હોય કે રસ્તાઓ હોય તેને લાઈટીંગ અને ક્રિસમસ ટ્રીથી સજાવવામાં આવે છે.

અમેરિકાના ફર્સ્ટ લેડીએ વ્હાઈટ હાઉસને આટલું સુંદર શણગારવા માટે વર્કરનો આભાર માન્યો હતો અને કેટલાક ફોટા પણ શેર કર્યા હતા.

https://twitter.com/FLOTUS/status/1066446658517516289

https://twitter.com/FLOTUS/status/1067060623706648576

૨૫ ડીસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી થાય છે. અમેરિકાના ફર્સ્ટ લેડીએ ક્રિસમસ પહેલા વ્હાઈટ હાઉસનો કેવો નજરો છે તેનો વિડીયો શેર કર્યો છે.

જુઓ વિડીયો 

https://twitter.com/FLOTUS/status/1067056936305287168

તેમના એકાઉન્ટ પરથી વ્હાઈટ હાઉસને શણગારેલા ફોટા પણ શેર કર્યા છે.

https://twitter.com/FLOTUS/status/1073410367865450498

https://twitter.com/FLOTUS/status/1072628946510991360

એટલું જ નહી પણ તેમણે ઘણી શાળાઓમાં જઈને ક્રિસમસ ગીફ્ટ પણ વિદ્યાર્થીઓને આપી છે.