Surat News: સુરતમાં ચાર વિદ્યાર્થીનીઓ ગુમ થતાં દોડધામ મચી ગઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ઘટના બની હતી. આ વિદ્યાર્થીનીઓ ધોરણ નવથી 11મા ધોરણમાં બની હતી. આ ચારેય વિદ્યાર્થીનીઓ ફરવાની ઇચ્છા થતાં ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગઈ ન હતી.
ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી યુવતીઓ ગુમ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના ધારે તપાસ હાથ ધરીને ચારેય વિદ્યાર્થીનીઓને ભુસાવળ રેલ્વે સ્ટેશનેથી શોધી કાઢી હતી. પોલીસે આ માટે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ
આ પણ વાંચો: શિક્ષણ વિભાગની તપાસમાં પીપળિયાની નકલી શાળાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત