Not Set/ વિસ્મય શાહની દારૂની મહેફિલનો મામલો, આવતીકાલે ચુકાદો આપશે કોર્ટ

ગાંધીનગર, દારૂકાંડમાં પકડાયેલ વિસ્મય શાહ મુદ્દે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. બન્ને પક્ષે 2 કલાક જેટલો લાંબો સમય દલીલો ચાલી હતી. બાદમાં જામીન અંગે સુનાવણી પૂર્ણ થઇ હતી.  .ત્યારે હવે કોર્ટ આ મામલે આવતીકાલે ચુકાદો આપશે.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

દારૂકાંડમાં પકડાયેલ વિસ્મય શાહ મુદ્દે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. બન્ને પક્ષે 2 કલાક જેટલો લાંબો સમય દલીલો ચાલી હતી. બાદમાં જામીન અંગે સુનાવણી પૂર્ણ થઇ હતી.  .ત્યારે હવે કોર્ટ આ મામલે આવતીકાલે ચુકાદો આપશે.