Not Set/ નવી સરકારમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર..

રાજ્યમાં ફરી એક વાર IAS અધિકારીઓ સાગમટે બદલી કરવામાં આવી છે. નવી સરકારે ગાંધીનગર ખાતેથી બદલીનો ગંજીફો ચીપ્યો છે. રાજ્યના 10 IAS  અધિકારીઓની સાથે બદલી કરવામાં આવી છે.

Top Stories Gujarat
આર્યન ખાન 3 નવી સરકારમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર..

રાજ્યમાં ફરી એક વાર IAS અધિકારીઓ સાગમટે બદલી કરવામાં આવી છે. નવી સરકારે ગાંધીનગર ખાતેથી બદલીનો ગંજીફો ચીપ્યો છે. રાજ્યના 10 IAS  અધિકારીઓની સાથે બદલી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર IAS  મનોજ દાસ અને IAS અશ્વિની કુમારને બદલીની સાથે પોસ્ટીંગ પણ મળ્યા છે.

મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ તરીકે નિયુક્તિ મળી છે. મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ સોપ્યો છે. અશ્વિની કુમારને સ્પોર્ટ્સમાં મુકાયા છે. CV સોમની પણ બદલી કરાઇ છે. બોટાદના કલેક્ટરની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. તો તુષાર સુમેરાને ભરૂચના કલેક્ટર તરીકે પોસ્ટીંગ મળ્યું છે. બિજલ શાહને બોટાદના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવમાં આવી છે.

આર્યન ખાન 1 નવી સરકારમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર..

આર્યન ખાન 2 નવી સરકારમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર..

આદેશ / દિવાળી પર બંગાળમાં ફટાકડા ફોડવા પર મનાઇ,હાઇકોર્ટે વેચાણ અને ઉપયોગ પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ