દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૩-૧૧-૨૦૨૩, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો વદ છઠ
- રાશી :- મિથુન (ક, છ, ઘ)
- નક્ષત્ર :- પુનર્વસુ (સવારે ૦૭:૫૭ સુધી. નવેમ્બર-૦૪)
- યોગ :- સિધ્ધ (બપોરે ૧૨:૫૨ સુધી.)
- કરણ :- ગર (સવારે ૧૦:૨૭ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા ü મિથુન (સવારે ૦૧:૨૪ સુધી, નવેમ્બર-૦૪)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૪૪ કલાકે ü સાંજે ૦૫.૫૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૦:૪૦ પી.એમ. ü૧૧:૫૭ એ.એમ.(નવેમ્બર-૦૪)
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી. ü સવારે ૧૦.૫૮ થી બપોરે ૧૨.૨૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મીજીની પૂજા કરવી.
- છઠની સમાપ્તિ : રાત્રે ૧૧:૦૭ સુધી.
- તારીખ :- ૦૩-૧૧-૨૦૨૩, શુક્રવાર / આસો વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૦૮ થી ૦૯:૩૦ |
અમૃત | ૦૯:૩૦ થી ૧૦:૫૫ |
શુભ | ૧૨:૨૦ થી ૦૧.૪૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૧૦ થી ૧૦:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- મનોબળ માં વધારો થાય.
- પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો.
- ઘરના વાતાવરણને સુખમય રહે.
- અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નબર- ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- બોલવા પર કાબૂ રાખો.
- ધન સંબંધિત સમસ્યાઓ રહેશે.
- અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો.
- નવી વસ્તુ સર્જાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- પ્રમોશન મળે.
- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
- હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.
- કોઈ ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૧
- કર્ક (ડ , હ) :-
- મગજમાં સતત વિચારો ચાલે.
- અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.
- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતાથી કામ કરવું પડશે.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- ધન બચાવીને રાખો ફાયદો થશે.
- વસૂલી કરવાનો પણ યોગ્ય સમય છે.
- જૂની નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.
- કોઈ નવી જવાબદારી મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
- મનમાં નિરાશા અને ડિપ્રેશન રહી શકે છે.
- મહેનતનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થવાનું છે.
- મતભેદ ન કરવો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
- કાર્યોમાં વિઘ્ન ઊભું થાય.
- જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારશે.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા દુશ્મનથી સાચવવું.
- સામાજિક તથા વ્યક્તિગત કાર્યોમા પણ તમારી વ્યસ્તતા રહેશે.
- કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ શક્ય છે.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યમાં સફળતા મળે.
- પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને પૂર્ણ કરો.
- તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
- પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- નોકરીમાં નવી તક ઊભી થાય.
- લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.
- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકને લગતી સમસ્યા રહે.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :
- ધારેલા કાર્ય પૂર્ણ થાય.
- ધનખર્ચ થાય.
- સ્વભાવ જિદ્દી થઈ શકે છે.
- તમને લાભદાયક કરાર મળી શકે છે.
- શુભ કલર- ભૂરો
- શુભ નંબર- ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
- તબિયતમાં ખાસ સંભાળ લેવી.
- ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
- પેરેન્ટ્સ બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨