Gujarat News/ વાયરમેને વટાવી હદો! 20 થી 25 દિવસ સુધી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્ય અને પછી…

પાંડેસરા વિસ્તારમાં રહેતી એક યુવતીને છેલ્લા ચાર વર્ષથી DGVCLના વાયરમેને લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધી તેનું યૌન શોષણ કર્યું હતું.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 09 26T192643.277 વાયરમેને વટાવી હદો! 20 થી 25 દિવસ સુધી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્ય અને પછી...

Gujarat News: પાંડેસરા વિસ્તારમાં રહેતી એક યુવતીને છેલ્લા ચાર વર્ષથી DGVCLના વાયરમેને લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધી તેનું યૌન શોષણ કર્યું હતું. તેમજ તેની સાથે લગ્ન ન કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાથી યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

દક્ષિણ ગુજરાતના ચીખલી વિસ્તારની યુવતી પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. હમવતના ભૂપેન્દ્ર બિપીનભાઈ પટેલ પણ યુવતીના ઘર પાસે રહે છે. જ્યારે બંનેની આંખો મળી ત્યારે પ્રેમ સંબંધ બંધાયો. ગત વર્ષ 2019થી સુરતના પીપલોદ ડિવિઝન DGVCLમાં વાયરમેન તરીકે નોકરી કરતી વખતે ભૂપેન્દ્ર પટેલે યુવતીને પ્રેમ પ્રકરણમાં લગ્નની લાલચ આપી હતી.

તેમજ લગ્ન કરવાના ઈરાદે ભૂપેન્દ્રએ યુવતીને વર્ષ 2024 સુધી 20 થી 25 દિવસ સુધી પોતાની પાસે રાખી અને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધીને તેનું શોષણ કર્યું. આ પછી યુવતીએ લગ્ન કરવાને બદલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ અજીતસિંહ બારીયાએ તપાસ કરી વાયરમેન ભુપેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી

આ પણ વાંચો:નવરાત્રિ તહેવાર પર પાવાગઢ મંદિરમાં જાણો માતાજીના દર્શનનો સમય

 આ પણ વાંચો:સુરતમાં ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગી, 1નું મોત, 5 ગંભીર રીતે દાઝયા