મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
- 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ
- એડવાન્સ વગર વ્યાજે અપાશે સરકાર
- દિપાવલી પર્વે મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય
- દિપાવલી પર્વ નિમિત્તે સરકારી કર્મીઓને ભેટ
- સરકારી કર્મીઓને પે કાર્ડ સ્વરૂપે અપાશે એડવાન્સ
- ફેસ્ટિવલ એડવાન્સ 10 માસિક હપ્તામાં પરત લેવાશે
- રાજ્ય સરકારનાં 5 લાખથી વધુ કર્મીને મળશે લાભ