Not Set/ ગીરસોમનાથ: હાઇ એલર્ટને લઇ દિલ્હીથી એન.એસ.જી કમાન્ડો સોમનાથ પહોંચ્યા

ગીરસોમનાથ, ગીરસોમનાથમાં પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકના પગલે સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો. હાઇ એલર્ટને લઇ દિલ્હીથી 4 એન.એસ.જી કમાન્ડો સોમનાથ મંદિર સુરક્ષા માટે પહોંચ્યા હતા. સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારો અને મંદીર પરીસરની ચકાસણી કરી હતી.

Top Stories Gujarat Others Videos
mantavya 353 ગીરસોમનાથ: હાઇ એલર્ટને લઇ દિલ્હીથી એન.એસ.જી કમાન્ડો સોમનાથ પહોંચ્યા

ગીરસોમનાથ,

ગીરસોમનાથમાં પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકના પગલે સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો. હાઇ એલર્ટને લઇ દિલ્હીથી 4 એન.એસ.જી કમાન્ડો સોમનાથ મંદિર સુરક્ષા માટે પહોંચ્યા હતા. સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારો અને મંદીર પરીસરની ચકાસણી કરી હતી.